રવિવાર, 13 માર્ચ, 2016

computer na ati mahatv na question ans with explanation...

Q 1 - કોમ્પ્યુટરમાં કેટલી ફંકશન કી આવેલી હોય છે ?

Answer : C

સમજુતી :

Keyboards એ ઈનપુટ ડિવાઈસ છે, Keyboardsમાં સામાન્ય રીતે 4 પ્રકારની Key આવેલી હોય છે.
  • A થી Z સુધી આલ્ફાબેટ keys
  • 0 થી 9 નંબર્સ keys
  • *,+,/,-,$,%,# વગેરે સ્પેશિયલ કેરેક્ટર
  • F1 થી F12 સુધી ફંકશન keys

કીબોર્ડ સામાન્ય રીતે 101,104 કે 110 Keysનું બનેલું હોય છે.
Q 2 - નીચેનામાંથી કઈ ઓપરેટીંગ સીસ્ટમ નથી ?

Answer : D

Explaination

જે પ્રોગ્રામની મદદથી આપણે કોમ્પ્યુટરને સરળતાથી કંટ્રોલ કરી શકાય,કોમ્પ્યુટરની તમામ પ્રકારની પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકાય તેને ઓપરેટીંગ સીસ્ટમ કહે છે. અત્યારે માર્કેટમાં ઘણી બધી ઓપરેટીંગ સીસ્ટમ છે દા.ત...
Dos
Linux
Unix
Windows
Q 3 - URL નું પૂરુંનામ શું થાય છે ?

Answer : C

સમજુતી :

URL એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, કોમ્પ્યુટરની ભાષામાં URL એટલે વેબસાઈટનું સરનામું. URL વર્લ્ડ વાઈડ વેબ સાથે સંકળાયેલું છે, તેની શોધ ટીમ બર્નર્સલીએ કરી હતી. દા.ત... http://www.gkgrip.com
Q 4 - પ્રિન્ટરની ગુણવત્તા શેના ઉપર આધાર રાખે છે ?

Answer : B

સમજુતી:

પ્રિન્ટરની ગુણવત્તા DPI માં માપવામાં આવે છે. DPIનું પૂરુંનામ Dots Per Inch થાય છે.
Q 5 - નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ?

Answer : D

Explaination

પ્રોગ્રામિંગ લેંગ્વેજએ ચોક્કસ સુચનાઓના સમૂહની બનેલી હોય છે, પ્રોગ્રામિંગ ભાષા પહેલાથીજ તે ચોક્કસ નિયમોની બનેલી હોય છે, અત્યારે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપલબ્ધ છે.

C++
Java 
Python 
Perl
Rubby
Q 6 - પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શાનું બનેલું હોય છે ?

Answer : B

સમજુતી:

પાવર પોઈન્ટએ માઈક્રોસોફ્ટ ઓફીસનો એક ભાગ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવા માટે ઉપયોગ થાય છે, જેમાં વિવિધ પ્રકારની સ્લાઈડ બનાવામાં આવે છે અને એનીમેશન પણ આપી શકાય છે.
Q 7 - ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયો કમાન્ડ વપરાય છે ?

Answer : C

સમજુતી:

માઈક્રોસોફ્ટ વર્ડમાં ટેબલના ભાગ પાડવા માટે Split Table કમાન્ડ વપરાય છે.
Q 8 - માઈક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

Answer : D

સમજુતી :

માઈક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે F7 Key નો ઉપયોગ થાય છે.
Q 9 - સરકારી ક્ષેત્રની વેબસાઈટ ક્યાં નામે દર્શાવાય છે?

Answer : A

સમજુતી :

સરકારી વેબસાઈટ .Gov નામે દર્શાવાય છે જયારે....
.Edu : શેક્ષણિક વેબસાઈટ
.In : ઇન્ડિયન વેબસાઈટ
.Com : વ્યાવસાયિક વેબસાઈટ
Q 10 - સૌથી વિશાળ સંગ્રહ ક્ષમતા ધરાવતું યુનિટ કયું છે ?

Answer : D

સમજુતી :

કોમ્પ્યુટરના વિવિધ મેમરી યુનિટ નીચે પ્રમાણે છે......
1 KB = 1024 Bytes
1 MB = 1024 KB
1 GB = 1024 MB
1 TB = 1024 GB
1 PB = 1024 TB

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો