પૃષ્ઠો
- હોમ
- શૈક્ષણિક સોફ્ટવેર
- નાટક
- વાર્તા MP3
- રોજગાર સમાચાર ક્વિઝ
- સુવિચાર
- ગુજરાત પાક્ષિક
- Study Materials
- ભારત નુ બંધારણ
- નવલિકા સંગ્રહ
- સ્પર્ધાત્મક પરીક્ષા
- માહિતી અધિકાર કાયદો ( RTI ACT )
- TET/TAT/HTAT પરીક્ષા માટે
- જનરલ નોલેજ
- નવા રેશનકાર્ડ માટે
- ગુજરાત ની યુનીવર્સીટીઓ
- SSC HSC AND GUJCET OLD 2015 BOARD PAPER SOLUTION
- Banks IFSC Code
- તમારૂ ઘર શોધો.
- 2 થી 8 ની કવિતાઓ .....અને ભજન
- પ્રાર્થના 35 MP3 ડાઉનલોડ કરો
- ઉપયોગી પત્રકો
- General Knowledge - Question Bank
- અગત્ય ની વેબસાઈટ
શુક્રવાર, 25 માર્ચ, 2016
સોમવાર, 14 માર્ચ, 2016
રવિવાર, 13 માર્ચ, 2016
computer na ati mahatv na question ans with explanation...
Q 1 - કોમ્પ્યુટરમાં કેટલી ફંકશન કી આવેલી હોય છે ?
Answer : C
સમજુતી :
Keyboards એ ઈનપુટ ડિવાઈસ છે, Keyboardsમાં સામાન્ય રીતે 4 પ્રકારની Key આવેલી હોય છે.
- A થી Z સુધી આલ્ફાબેટ keys
- 0 થી 9 નંબર્સ keys
- *,+,/,-,$,%,# વગેરે સ્પેશિયલ કેરેક્ટર
- F1 થી F12 સુધી ફંકશન keys
કીબોર્ડ સામાન્ય રીતે 101,104 કે 110 Keysનું બનેલું હોય છે.
Answer : D
Explaination
જે પ્રોગ્રામની મદદથી આપણે કોમ્પ્યુટરને સરળતાથી કંટ્રોલ કરી શકાય,કોમ્પ્યુટરની તમામ પ્રકારની પ્રવૃત્તિને કંટ્રોલ કરી શકાય તેને ઓપરેટીંગ સીસ્ટમ કહે છે. અત્યારે માર્કેટમાં ઘણી બધી ઓપરેટીંગ સીસ્ટમ છે દા.ત...
Dos
Linux
Unix
Windows
Dos
Linux
Unix
Windows
Q 3 - URL નું પૂરુંનામ શું થાય છે ?
Answer : C
સમજુતી :
URL એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર, કોમ્પ્યુટરની ભાષામાં URL એટલે વેબસાઈટનું સરનામું. URL વર્લ્ડ વાઈડ વેબ સાથે સંકળાયેલું છે, તેની શોધ ટીમ બર્નર્સલીએ કરી હતી. દા.ત... http://www.gkgrip.com
Answer : B
સમજુતી:
પ્રિન્ટરની ગુણવત્તા DPI માં માપવામાં આવે છે. DPIનું પૂરુંનામ Dots Per Inch થાય છે.
Q 5 - નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી ?
Answer : D
Explaination
પ્રોગ્રામિંગ લેંગ્વેજએ ચોક્કસ સુચનાઓના સમૂહની બનેલી હોય છે, પ્રોગ્રામિંગ ભાષા પહેલાથીજ તે ચોક્કસ નિયમોની બનેલી હોય છે, અત્યારે ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઉપલબ્ધ છે.
C
C++
Java
Python
Perl
Rubby
C
C++
Java
Python
Perl
Rubby
Q 6 - પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શાનું બનેલું હોય છે ?
Answer : B
સમજુતી:
પાવર પોઈન્ટએ માઈક્રોસોફ્ટ ઓફીસનો એક ભાગ છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવા માટે ઉપયોગ થાય છે, જેમાં વિવિધ પ્રકારની સ્લાઈડ બનાવામાં આવે છે અને એનીમેશન પણ આપી શકાય છે.
Q 7 - ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયો કમાન્ડ વપરાય છે ?
Answer : C
સમજુતી:
માઈક્રોસોફ્ટ વર્ડમાં ટેબલના ભાગ પાડવા માટે Split Table કમાન્ડ વપરાય છે.
Q 8 - માઈક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?
Answer : D
સમજુતી :
માઈક્રોસોફ્ટ વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે F7 Key નો ઉપયોગ થાય છે.
Answer : A
સમજુતી :
સરકારી વેબસાઈટ .Gov નામે દર્શાવાય છે જયારે....
.Edu : શેક્ષણિક વેબસાઈટ
.In : ઇન્ડિયન વેબસાઈટ
.Com : વ્યાવસાયિક વેબસાઈટ
.Edu : શેક્ષણિક વેબસાઈટ
.In : ઇન્ડિયન વેબસાઈટ
.Com : વ્યાવસાયિક વેબસાઈટ
bhartiya bandharan na ati mahatva na questions ans with explanation..
Q 1 - ભારતના બંધારણના મુખ્ય કેટલા ભાગ છે ?
A : 20
B : 21
C : 22
D : 23
Answer : C
Explaination
ભારતના બંધારણમાં મૂળ 22 ભાગ, 395 અનુચ્છેદ તથા 12 અનુસૂચી છે, પરંતુ પેટા ભાગ અને પેટા અનુચ્છેદ સહીત 25 ભાગ અને 444 કરતા વધુ અનુચ્છેદ આવેલા છે.
Show Answer
Q 2 - વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઈન સૌપ્રથમ ક્યાં ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?
A - મેડમ ભીખાજી કામ
B - પીંગલી વૈંકેયા
C - શ્યામજીકૃષ્ણ વર્મા
D - સરદારસિંહ રાણા
Answer : A
Explaination
વર્તમાન રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઈન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
Show Answer
Q 3 - ભારતનું રાષ્ટ્રીય પંચાગ ક્યાં સવંત ઉપર આધારિત છે ?
A - વિક્રમ સવંત
B - શક સવંત
C ગ્રેગરીયન
D એકપણ નહિ
Answer : B
Explaination
શક સવંતની શરૂઆત ઈ.સ. 78 માં થઇ હતી.શક સવંતનો પ્રથમ મહિનો ચૈત્ર છે, જેનો પ્રથમ દિવસ 22 માર્ચના રોજ અને જો લીપ યર હોય તો 21 માર્ચના રોજ હોય છે. શક સવંત સામાન્ય રીતે 365 દિવસનું હોય છે. ભારત સરકારે શક સવંતનો રાષ્ટ્રીય પંચાગ તરીકે સ્વીકાર 22 માર્ચ, 1957ના રોજ કર્યો હતો.
Show Answer
Q 4 - ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે ?
A - ગાય
B - સિંહ
C - ચિત્તો
D - હાથી
Answer : D
Explaination
ભારતનું વિરાસત પશુ હાથી છે, 22 ઓકટોબર, 2010 ના રોજ ભારત સરકારે હાથીને' રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે જાહેર કર્યું હતું.
Show Answer
Q 5 - વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ ક્યાં દેશનું છે ?
A - અમેરિકા
B - રશિયા
C - ભારત
D - જાપાન
Answer : C
Explaination
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે,વિશ્વમાં ઇંગ્લેન્ડ અને ઇઝરાયેલનું બંધારણ અલિખિત સ્વરૂપમાં છે.
Show Answer
Q 6 - ક્યાં કાયદાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો હતો ?
A - ચાર્ટર એક્ટ 1793
B - ચાર્ટર એક્ટ 1813
C - ચાર્ટર એક્ટ 1833
D - ચાર્ટર એક્ટ1835
Answer : B
Explaination
ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત, પણ ચા અને ચીનમાં તેનો એકાધિકાર ચાલુ રહ્યો.
Show Answer
Q 7 -કોને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે?
A - ક્રિપ્સ મિશન
B - એમ એન રોય
C - નેહરુ રીપોર્ટ
D - ઓગસ્ટ પ્રસ્તાવ
Answer : C
Explaination
19 મે, 1928માં મુંબઈમાં આયોજિતસર્વદલીય સંમેલનમાં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં એક સમિતિની નિયુક્તિ કરવામાં આવી. મોતીલાલ નેહરુની અધ્યક્ષતાં વાળી આ સમિતિએ 10 ઓગસ્ટ,1928માં એક રીપોર્ટ રજુ કર્યો, જેને " નેહરુ રીપોર્ટ" કહેવામાં આવ્યો જે બંધારણ નિર્માણનો સૌપ્રથમ પ્રયાસ હતો. આથી નેહરુ રીપોર્ટને ભારતના બંધારણની બ્લુપ્રિન્ટ કહેવામાં આવે છે.
Show Answer
Q 8 - બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું હતું ?
A - હૈદરાબાદ
B - મૈસુર
C - ગ્વાલિયર
D - જુનાગઢ
Answer : B
Explaination
બંધારણસભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું મૈસુર હતું, જેની સભ્ય સંખ્યા 7 હતી.
Show Answer
Q 9 - બધારણસભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી ?
A - 9 ડીસેમ્બર,1946
B - 9 જાન્યુઆરી,1946
C - 30 જાન્યુઆરી, 1946
D - 26 જાન્યુઆરી, 1946
Answer : A
Explaination
બંધારણસભાની સૌપ્રથમ બેઠક સંસદ ભવનના કેન્દ્રીય કક્ષમાં 9 ડીસેમ્બર,1946 ના રોજ મળી હતી. ડો. સચ્ચિદાનંદ સિંહા બંધારણસભાના સૌપ્રથમ અસ્થાયી અધ્યક્ષ બન્યા, 11 ડીસેમ્બર,1946ના રોજ ડો. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના સૌપ્રથમ ચુટાયેલા અધ્યક્ષ બન્યા.
Show Answer
Q 10 - બંધારણસભામાં “ પ્રાંતીય બંધારણ સમિતિ” ના અધ્યક્ષ કોણ હતા ?
A જવાહરલાલ નેહરુ
B - બી.આર.આંબેડકર
C - સરદાર વલ્લભભાઈ પટેલ
D - અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર
Answer : C
Explaination
બંધારણ સભાની કુલ- 22 સમિતિની રચના કરવામાં આવી હતી.
પ્રારૂપ/મુસદ્દા સમિતિ : ડો. આંબેડકર
પ્રારૂપ સમીક્ષા સમિતિ : અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર
સંઘ બંધારણ સમિતિ : જવાહરલાલ નેહરુ
પ્રાંતીય બંધારણ સમિતિ : સરદાર વલ્લભભાઈ પટેલ
મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ : સરદાર વલ્લભભાઈ પટેલ
સંઘ શક્તિ સમિતિ : જવાહરલાલ નેહરુ
રાષ્ટ્રીય ઝંડા સમિતિ : જે.બી. કૃપલાણી

most important for upcoming competitive exam..
📚 Gkb 📚
●1.સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધન
●2.ટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધન
●3.એપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધન
●4.એપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટેવપરાતું સાધન
●5.ગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન
●6.ગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધન
●7.પેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધન
●8.બેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન
●9.ઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધન
●10.હાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધન
●11.હોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્ર
●12.માઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધન
●13.રેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધન
●14.સિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજના
●15.સ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધન
●16.એન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધન
●17.ઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
●18.એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવી
●19.કાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધન
●20.કેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધન
●21.ટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધન
●22.થર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધન
●23.સિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધન
●24.સિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
●25.એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધન
●26.ઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધન
●27.માઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધન
●28.હાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધન
●29.ગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધન
●30.ડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામકરતું સાધન
●31.એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધન
●32.ટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધન
●33.થર્મોમીટર : તાપમાન માપવાનું સાધન
●34.માઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધન
●35.વોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધન
●36.સ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધન
●37.હાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધન
●38.હાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધન
●39.મેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધન
●40.ઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધન
●41.પાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
●42.ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધન
●43.એટમોમીટર : બાષ્પદર માપક સાધન
●44.એકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધન
●45.એનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધન
●46.ઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધન
●47.કલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધન
●48.ઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધન
●49.કેથેટોમીટર : દ્રવતલતા માપક સાધન
●50.કેલરીમીટર : ઉષ્મામાપક સાધન
●51.કોનોમીટર : કાલ માપક સાધન
●52.પિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
●53.કિલનોમીટર : ઢાળ માપક સાધન
●54.કાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધન
●55.ગેલ્વેનોમીટર : વીજમાપક સાધન
●56.ગોનિયોમીટર : કોણ માપક સાધન
●57.ગોસમીટર : ચુંબકત્વ માપક સાધન
●58.ગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધન
●59.ડેન્સીમીટર : ઘનતા માપક સાધન
●60.પિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધન
●61.પ્લુવિયોમીટર : વર્ષામાપક સાધન
●62.પાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધન
●63.પ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
●64.ફોટોમીટર : પ્રકાશ માપક સાધન
●65.બેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધન
●66.બેરોમીટર : વાયુભાર માપક સાધન
●67.માઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધન
●68.મેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધન
●69.રિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધન
●70.લેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધન
●71.વાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધન
●72.વેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધન
●73.સ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધન
●74.સેલિનોમીટર : ક્ષારતા માપક સાધન.
📚📚📚📚📚📚📚

મંગળવાર, 8 માર્ચ, 2016
ગુરુવાર, 3 માર્ચ, 2016
************* ગુજરાતી સાહિત્ય ***************
ભાષા ગૌરવ (ઈ-બુક, ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત)
ભાષા વિવેક (ઈ-બુક, ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત)
ગુજરાતી ભાષાસૌંદર્ય (ઈ-બુક, ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત)
રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ (ઈ-બુક, ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત)
વ્યવહારોપયોગી ગુજરાતી - ગુજરાતી શબ્દકોશ (ઈ-બુક, ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત)
ગુજરાતી - અંગ્રેજી વહીવટી શબ્દકોશ (ઈ-બુક, ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત)
ચરોતરમાં બોલાતી કહેવતોનો સંગ્રહ : સંકલન - ચતુર પટેલ (ઈ-બુક)
જોડણીના નિયમો : સાર્થ જોડણીકોશ મુજબ
કવિ અને લેખકના ફોટોગ્રાફ (106)
વ્યાકરણ પરિચય
રૂઢિપ્રયોગ : ધોરણ - ૬ થી ૮, પ્રથમ સત્ર
શબ્દ સમૂહ માટે એક શબ્દ : ધોરણ - ૬ થી ૮, પ્રથમ સત્ર
સમાનાર્થી શબ્દો : ધોરણ - ૮, પ્રથમ સત્ર
જોડણી : ધોરણ - ૭, પ્રથમ સત્ર
નિપાત : વ્યાકરણ
સંજ્ઞા : વ્યાકરણ
વિરામચિહ્નો : વ્યાકરણ
વાક્યના પ્રકાર : વ્યાકરણ
અલંકાર : વ્યાકરણ (સ્લાઈડ શો)
દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દપ્રયોગ
સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ
સાહિત્યિક રમતો
સાહિત્યકારો વિવેચકોની નજરે
સાહિત્યકારોનાં ઉપનામ
ગુજરાતી કક્કો : ચિત્ર સાથે
ગુજરાતી કક્કો : ફ્લેશકાર્ડ
ગુજરાતી કક્કો : ફ્લેશકાર્ડ (એક પેજમાં મોટા બે અક્ષર)
ગુજરાતી કક્કો અને શબ્દો : ફ્લેશકાર્ડ
સાતવારના નામ : ફ્લેશકાર્ડ
ગુજરાતી મહિનાના નામ ;ફ્લેશકાર્ડ
અંગ્રેજી મહિનાના નામ ગુજરાતીમાં : ફ્લેશકાર્ડ

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)