પૃષ્ઠો
- હોમ
- શૈક્ષણિક સોફ્ટવેર
- નાટક
- વાર્તા MP3
- રોજગાર સમાચાર ક્વિઝ
- સુવિચાર
- ગુજરાત પાક્ષિક
- Study Materials
- ભારત નુ બંધારણ
- નવલિકા સંગ્રહ
- સ્પર્ધાત્મક પરીક્ષા
- માહિતી અધિકાર કાયદો ( RTI ACT )
- TET/TAT/HTAT પરીક્ષા માટે
- જનરલ નોલેજ
- નવા રેશનકાર્ડ માટે
- ગુજરાત ની યુનીવર્સીટીઓ
- SSC HSC AND GUJCET OLD 2015 BOARD PAPER SOLUTION
- Banks IFSC Code
- તમારૂ ઘર શોધો.
- 2 થી 8 ની કવિતાઓ .....અને ભજન
- પ્રાર્થના 35 MP3 ડાઉનલોડ કરો
- ઉપયોગી પત્રકો
- General Knowledge - Question Bank
- અગત્ય ની વેબસાઈટ
ગુરુવાર, 25 ફેબ્રુઆરી, 2016
બુધવાર, 24 ફેબ્રુઆરી, 2016
મંગળવાર, 23 ફેબ્રુઆરી, 2016
ગુરુવાર, 18 ફેબ્રુઆરી, 2016
Study Materials
Study Materials : Click Here
Separation of districts Gujarat : Click Here
Social Science Question Bank : Click Here
મંગળવાર, 16 ફેબ્રુઆરી, 2016
most important knowledge... national and international days...
🙏મહત્વના દિવસો 🙏
👉- 09જાન્યુઆરી અપ્રવાસી ભારતીય દિવસ
👉- 10 જાન્યુઆરી વિશ્વ હાસ્ય દિવસ
👉- 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ
👉- 15 જાન્યુઆરી સેના દિવસ
👉- 23 જાન્યુઆરી દેશ પ્રેમ દિવસ
👉- 25 જાન્યુઆરી ભારત પ્રવાસી દિવસ
👉- 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ / આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ
👉- 30 જાન્યુઆરી શહિદ દિવસ / વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ- 10 ફેબ્રુઆરી વિશ્વ વિવાહ દિવસ
👉- 14 ફેબ્રુઆરી વેલેંટાઇન દિવસ
👉- 20 ફેબ્રુઆરી અરૂણાચલ દિવસ
👉- 24 ફેબ્રુઆરી કેન્દ્રીય આબકારી દિવસ
👉- 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
👉- 01 માર્ચ રાષ્ટ્રીય સુરક્ષાદિવસ
👉- 08 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ / વિશ્વ સાક્ષરતા દિવસ
👉- 15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ / વિશ્વ વિકલાંગ દિવ
👉- 18 માર્ચ આયુધ કારખાના દિવસ (ભારત)
👉- 21 માર્ચ વિશ્વ વન દિવસ
👉- 22 માર્ચ વિશ્વ જળ દિવસ
👉- 23 માર્ચ વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ
👉- 24 માર્ચ વિશ્વ તપેદિક દિવસ
👉- 26 માર્ચ બાંગ્લાદેશ દિવસ
👉- 05 એપ્રિલ સમતા દિવસ
👉- 07 એપ્રિલ વિશ્વ સ્વાસ્થય દિવસ
👉- 10 એપ્રિલ રેલ્વે સપ્તાહ (10 એપ્રિલ થી 16 એપ્રિલ)
👉- 12 એપ્રિલ વિશ્વ વિમાનિકી અને અંતરિક્ષ યાત્રી દિવસ
👉- 13 એપ્રિલ જલિયાવાલા 👉બાગ દિવસ
👉- 15 એપ્રિલ હિમાચલ દિવસ
👉- 17 એપ્રિલ વિશ્વ હિમોફિલિયાદિવસ
👉- 18 એપ્રિલ વિશ્વ પૈતૃક સંપતિ દિવસ (હેરિટેજ)
👉- 21 એપ્રિલ સચિવ દિવસ
👉- 22 એપ્રિલ પૃથ્વી દિવસ
👉- 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ
👉- 01 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ
👉- 03 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
👉- 08 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ
👉- 15 મે વિશ્વ પરિવાર દિવસ
👉- 16 મે સિક્કિમ દિવસ
👉- 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ
👉- 21 મે આતંકવાદ વિરોધી દિવસ
👉- 23 મે આફ્રીકા દિવસ
👉- 23 મે રાષ્ટ્ર મંડળ દિવસ
👉- 29 મે એવરેસ્ટ દિવસ
👉- 31 મે વિશ્વ તંબાકૂ નિષેધ દિવસ
👉- 05 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
👉- 15 જૂન વિશ્વ વિકલાંગ દિવસ
👉- 18 જૂન ગોવા મુક્તિ દિવસ
👉- 20 જૂન પિતૃ દિવસ
👉- 25 જૂન સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર હસ્તાક્ષર દિવસ
👉- 26 જૂન નશાખોરી અને અવૈધ વેપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ / આપાતકાલ વિરોધી દિવસ
👉- 27 જૂન વિશ્વ મધુમેહ દિવસ (ડાયાબિટિસ)
👉- 01 જુલાઇ ચિકિત્સક દિવસ
👉- 06 જુલાઇ વિશ્વ જોનોસિસ દિવસ
👉- 11 જુલાઇ વિશ્વ જનસંખ્યા દિવસ
👉 - 01 ઓગષ્ટ સ્તનપાન સપ્તાહ (1 ઓગષ્ટ થી 7 ઓગષ્ટ)
👉- 03 ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ
👉- 06 ઓગષ્ટ હિરોશિમા દિવસ
👉- 09 ઓગષ્ટ નાગાસાકી દિવસ / ભારત છોડો દિવસ
👉- 15 ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ
👉- 20 ઓગષ્ટ સદભાવના દિવસ
👉- 29 ઓગષ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ
👉- 05 સપ્ટેમ્બર સંસ્કૃત દિવસ
👉- 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ
👉- 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ
👉- 21 સપ્ટેમ્બર અલ્જાઇમર્સ દિવસ
👉- 22 સપ્ટેમ્બર શાંતિ અને અહિંસા દિવસ / ગુલાબ દિવસ
👉- 26 સપ્ટેમ્બર બધિર દિવસ
👉- 27 સપ્ટેમ્બર વિશ્વ પર્યટન દિવસ
👉- 02 ઓક્ટોબર ગાંધી જયંતિ / લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ / વિશ્વ પશુ દિવસ / વિશ્વ વૃદ્ધ દિવસ / વિશ્વ શાકાહાર દિવસ
👉- 03 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ
👉- 04 ઓક્ટોબર વિશ્વ વન્ય જીવ કલ્યાન દિવસ- 08 ઓક્ટોબર વાયુ સેના દિવસ
👉- 09 ઓક્ટોબર વિશ્વ ડાકઘર દિવસ
👉- 10 ઓક્ટોબર રાષ્ટ્રીય ડાક દિવસ
👉- 11 ઓક્ટોબર વિશ્વ એલર્જી જાગરૂકતા દિવસ
👉- 13 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્રઆંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક આપદા ન્યૂનીકરણ દિવસ
👉- 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ
👉- 15 ઓક્ટોબર વિશ્વ વ્હાઇટ કેન દિવસ
👉- 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ
👉- 21 ઓક્ટોબર પોલિસ સ્મરણોત્સવ દિવસ
👉- 24 ઓક્ટોબર વિશ્વ સૂચના વિકાસ દિવસ / સંયુક્ત રાષ્ટ્ર દિવસ
👉- 27 ઓક્ટોબર શિશૂ દિવસ
👉- 30 ઓક્ટોબર વિશ્વ મિતવ્યયિતા દિવસ
👉- 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ / રાષ્ટ્રીય પુનઃ સમર્પણ દિવસ- ઓક્ટોબર નો બીજો ગુરૂવાર વિશ્વ દૃષ્ટિ દિવસ
👉- 09 નવેમ્બર વિધિક સેવા દિવસ
👉- 14 નવેમ્બર બાળ દિવસ / વિશ્વમધુમેહ દિવસ
👉- 17 નવેમ્બર રાષ્ટ્રીય મિરગીદિવસ
👉- 18 નવેમ્બર સૈપર્સ દિવસ
👉- 19 નવેમ્બર નાગરિક દિવસ
👉- 20 નવેમ્બર આફ્રીકા ઔદ્યોગિકરણ દિવસ
👉- 29 નવેમ્બર ફિલિસ્તાનિયો પ્રતિ વિશ્વ સહાનૂભુતિ દિવસ
👉- 01 ડિસેમ્બર વિશ્વ એડસ દિવસ
👉- 03 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ
👉- 04 ડિસેમ્બર નૌ સેના દિવસ
👉- 05 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વોલંટિયર વિકાસ દિવસ
👉- 07 ડિસેમ્બર ધ્વજ દિવસ / સશસ્ત્ર સેના ધ્વજ દિવસ
👉- 10 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ / માનવ અધિકાર દિવસ (સંયુક્ત રાષ્ટ્ર)
👉- 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ
👉- 18 ડિસેમ્બર અલ્પ સંખ્યક અધિકાર દિવસ (ભારત)
👉- 23 ડિસેમ્બર કિશાન દિવસ
સોમવાર, 15 ફેબ્રુઆરી, 2016
રવિવાર, 14 ફેબ્રુઆરી, 2016
શનિવાર, 13 ફેબ્રુઆરી, 2016
Gujrat sarakar ni tamam competitive exam mate upyogi matrial MAHAGUJRAT ANDOLAN in details
શુક્રવાર, 12 ફેબ્રુઆરી, 2016
ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2016
સોમવાર, 8 ફેબ્રુઆરી, 2016
WELCOME

મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી.
આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)